એક મુઠ્ઠી મીઠાનો આ ઉપાય તમને રાતોરાત જ બનાવી દેશે કરોડપતિ…

દરેક ઘરના રસોડામાં મીઠું જોવા મળતું જ હોય છે અને મીઠાનો ઉપયોગ દરરોજ ભોજન બનાવવા માટે થતો હોય છે આમ મીઠું ભોજન નો સ્વાદ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે અને મીઠું જોડ ભોજનમાં ન નાખવામાં આવે તો ભોજનનો સ્વાદ આવતો નથી અને તેને વધુ નાખી દેવામાં આવે તો તે ખારું થઈ જાય છે તેથી તેનો ઉપયોગ સપ્રમાણ કરવામાં આવે તો ભોજન નો સ્વાદ જળવાઈ રહેતો હોય છે.
પરંતુ જો તમને મીઠું ધાર્યા કરતા ઓછા પ્રમાણમાં આપવામાં આવે તો પણ ભોજન નો સ્વાદ બગડી જાય છે એટલે કે દાળ શાકમાં મીઠું વધુ હોય તો પણ ન ચાલે અને ઓછું હોય તો પણ ન ચાલે.
જ્યોતિષશાસ્ત્ર જણાવે છે કે મીઠું ચંદ્ર અને શુક્રનું પ્રતિનિધિ માનવામાં આવે છે અને ઘણા બધા લોકો મીઠાને રાહુલનું પ્રતીક પણ ગણે છે આમ મીઠાના ઘણા બધા પ્રકાર હોય છે તેમાં સિંધવ મીઠું જેને પહાડી મીઠું પણ કહે છે અને તે સિવાય દરિયાઈ મીઠું તથા કાળું મીઠું પણ હોય છે પરંતુ છેલ્લે જે મીઠું આપણે સામાન્ય રીતે ભોજનમાં ઉપયોગમાં લઈએ છીએ તે દરેક મીઠું એક જ હોય છે. જ્યોતિષશાસ્ત્ર તથા વાસ્તુશાસ્ત્રમાં પણ આપણા ઘરની સુખ સમૃદ્ધિ તથા ઘણી બધી સમસ્યાઓને દૂર કરવા માટે મીઠા સંબંધિત ઉપાયો દર્શાવવામાં આવ્યા છે.
ગુરૂવારના દિવસે અઠવાડિયામાં એક વખત પોતું મારતી વખતે પાણીમાં આખું મીઠું મિક્સ કરી દેવું જોઈએ આમ કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જા દૂર થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક વાતાવરણ ઊભું થાય છે.
કાચના વાસણમાં થોડું મીઠું નાખીને તેમાં ચારથી પાંચ લવિંગ નાખવા આમ કરવાથી ધન ઘરમાં વધે છે અને સુખ સમૃદ્ધિ આવે છે મીઠા ની સુગંધ રહેશે તેના કારણે ઘરમાં રૂપિયાની કમી નહીં થાય અને આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર મીઠાને ચંદ્ર તથા શુક્ર નો પ્રતિનિધિ માનવામાં આવે છે. તેથી સ્ટીલ તથા લોખંડના વાસણમાં મીઠું રાખવામાં આવે તો ચંદ્ર અને શનિ નું મિલન થાય છે. અને તે તમારા માટે ખૂબ જ ઘાતક છે તથા દુઃખનું કારણ બને છે. તેથી જ પ્લાસ્ટિકના કોઈપણ વાસણમાં મીઠું મૂકવું જોઈએ નહીં કાચના વાસણમાં મીઠું મૂકવાથી તેની ખરાબ અસર રહેતી નથી.