2023 માં આ રાશીઓ ઉપર આવશે દુઃખના વાદળ, રહેશે રૂપિયાની તંગી

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે પણ કોઈ ગ્રહ ગોચર કરે છે ત્યારે તેના સારા અથવા તો ખરાબ ડોક્ટર બાર રાશિ ઉપર પડે છે. 26 ડિસેમ્બરે વક્રી બુધ ધન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. આ કારણે અમુક ખાસ રાસીના જાતકોની મુસીબત વધી શકે છે આવનાર નવા વર્ષમાં એક પછી એક ઘણી બધી તકલીફનો સામનો કરવો પડે છે તો ચાલો જાણીએ 2023 માં કઈ કઈ રાશિઓ એ સાવ જ રહેવાની જરૂર છે.
વૃષભ રાશિ
આ રાશિના જાતકોને વર્ષ 2023 માં ધનહાની થઈ શકે છે તમારા ખર્ચા જરૂર કરતા વધુ વધી શકે છે. રૂપિયાથી કોઈ મોટું નુકસાન થઈ શકે છે. કોઈ કીમતી સામાન ચોરાઈ શકે છે શત્રુ તમારી ઉપર હાવી થઈ શકે છે તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી શકે છે.
તે સિવાય પરિવારમાં ગ્રુહ ક્લેશ વધી શકે છે. તમારી વાણીમાં સંયમ જરૂરથી રાખવો જોઈએ નહીં તો સંબંધમાં ખટાસ આવી શકશે. ત્યાં જ રૂપિયા રોકાણ કરવાથી દૂર રહેવું જોઈએ આંખ બંધ કરીને કોઈની ઉપર ભરોસો કરવો જોઈએ નહીં. પતિ-પત્ની વચ્ચે ઝઘડા થઈ શકે છે.
વૃશ્ચિક રાશિ
આ રાશિના જાતકો માટે નવું વર્ષ દુર્ભાગ્યપૂર્ણ સાબિત થઈ શકે છે.ભાગ્ય તમારો સાથ છોડી દેશે તમારા બનેલા કામ બગડી જશે વધુ મહેનત કર્યા પછી પણ તમને મન ગમતું ફળ પ્રાપ્ત નહીં થાય જમીન કે જોડાયેલ મામલા તમારા પક્ષમાં નહીં રહે સંપૂર્ણ વર્ષ રૂપિયાની તકલીફ આવી શકે છે.
ભણી રહેલા વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેશે નહીં તેને પરીક્ષામાં સારા પરિણામ નહીં મળે જો તમારો નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો થોડું ગંભી જાઓ કોઈપણ નવા કાર્યમાં રૂપિયારોકાણ કરવા અત્યારે શુભ નથી. નવું મકાન અથવા વાહન ખરીદવા માટે પણ લાભકારી સમય નથી.
મીન રાશિ
આ રાખી ના જાતકો માટે નવું વરસ ઘણું બધું દુઃખ લઈને આવશે તમારી ભૌતિક સુવિધામાં ઉણપ આવશે સ્વાસ્થ્યને લઈને તમને ઘણા બધા દુઃખ સહન કરવા પડશે કોઈ લાંબી યાત્રા ઉપર જવાથી દૂર રહેવું જોઈએ બેરોજગાર લોકો માટે અમુક દિવસ રોજગારની તલાશમાં ભટકવું પડશે જે લોકો કુંવારા છે તેમના લગ્નમાં થોડી તકલીફ આવી શકે છે.
મિત્રો, સંબંધીઓની સાથે સંબંધ બગડી શકે છે. તમારા ગુસ્સા ઉપર કાબુ રાખતા શીખી લો નહીં તો પછીથી પસ્તાવું પડશે કોઈને પણ ઉધાર રૂપિયા આપવાથી દૂર રહેવું જોઈએ પ્રેમ પ્રસંગમાં સફળતા હાથ લાગશે નહીં શત્રુ તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી શકે છે. ખરાબ કિસ્મત તમારો પીછો છોડશે નહીં. તમારા પોતાના જ તમારા પીઠમાં છૂરો ગોપી શકે છે.