ત્રણ ગ્રહની હાજરી હશે એક જ રાશિમાં, આ યુતિથી ત્રણ રાશિના જાતકોને થશે ધનલાભ.

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જ્યારે બે કે તેનાથી વધુ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે અને આ સાથે જ જો તેઓ કોઈ એક રાશિમાં હાજર રહે છે તો તેને યુતિ કહેવામાં આવે છે. જ્યોતિષમાં જેટલા ગ્રહનું રાશિ પરિવર્તનનું મહત્વ હોય છે એટલું જ ગ્રહની યુતિનું પણ મહત્વ હોય છે.
યુતિનો શુભ અને અશુભ પ્રભાવ જાતકો પર થાય છે. તમને જણાવી દઈએ કે 24 તારીખથી કન્યા રાશિમાં સુર્ય, બુધ અને શુક્ર ગ્રહની યુતિ બને છે. તેનાથી અમુક રાશિના જાતકો પર વિશેષ પ્રભાવ થશે અને તેના લીધે અમુક રાશિના જાતકોને લાભ થશે. અમે તમને જણાવી રહ્યા છે કે આ યુતિથી કઈ રાશિના જાતકો પર શુભ અસર જોવા મળશે.
વ્રુશિક : 24 તારીખથી કન્યા રાશિમાં ત્રણે ગ્રહોનો યોગ બની રહ્યો છે જે આ રાશિના જાતકોને શુભ પરિણામ આપશે. આ યોગથી કુંડળીમાં શુભ સ્થાન થવા જઈ રહ્યું છે. એવામાં આવનાર સમયમાં વ્રુશિક રાશિના જાતકોને આવકમાં વધારો થશે. ધનલાભ સારો થશે. માન સન્માનમાં અને તમારી નામનામાં વધારો થશે. નસીબનો સારો સહકાર તમને મળશે. તમે વિચારેલ કામની શરૂઆત કરી શકશો. તમારા વેપારને વિદેશમાં સ્થાયી કરવા સારી તક મળશે.
ધન : 24 તારીખ પછી કન્યા રાશિમાં સુર્ય,બુધ અને શુક્રનો ત્રિગ્રહી યોગ બની રહ્યો છે ધન રાશિના જાતકો માટે તે વરદાન સામાન સાબિત થશેમ ભાગ્યોદયનો સમય નજીક છે, વેપારીઓને સારો ધનલાભ થશે, નોકરી કરી રહેલ અથવા તો નવી નોકરી શોધી રહેલ મિત્રો ને ઘણા સારા પ્રસ્તાવ સામેથી મળશે. વેપારીઓ સારી ડીલ કરી શકશે. ધનલાભમાં વધારો થશે. આના લીધે ભવિષ્યમાં પણ તમને નફો મળશે.
કર્ક : કર્ક રાશિમાં ત્રણ ગ્રહનો સંયોગ ત્રીજા ભાવમાં બનવાનો છે. ત્રીજો ભાવ એ સુખ અને સારા સ્વાસ્થ્ય સંબંધિત હોય છે. આ દરમિયાન તમારી માનસિક ક્ષમતામાં વૃધ્ધિ થશે. કરિયર સંબંધિત સારો ગ્રોથ થશે તેનાથી આવનાર સમયમાં તમારી આર્થિક પરિસ્થિતિ પહેલા કરતાં વધુ સારી બનશે.
આચનક ધનલાભ થવાના ચાન્સ મળશે. પૈસા સંબંધિત અટકેલાં કામ સરળતાથી પૂરા થશે. ઘરમાં તમારા પ્રિયપાત્ર સાથે સમય પસાર કરી શકશો.