News

અંબાલાલ પટેલે રાજ્યમાં તોફાની વરસાદને લઈને ચોંકાવનારી આગાહી કરી છે…, આ તારીખથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં…

આ તારીખથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં...

સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જ્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ગુજરાતમાં 8 ઓગસ્ટે ભારે વરસાદની સંભાવના છે અને સૌરાષ્ટ્ર વિભાગમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

બેથી ત્રણ મુખ્ય વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે.

સમગ્ર ગુજરાત રાજ્યમાં જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે અને અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં 10 ઓગસ્ટ સુધીમાં દક્ષિણમાં ભારે વરસાદની ખૂબ જ સંભાવના છે.

દક્ષિણ ગુજરાતમાં પણ સારાથી સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે વડોદરા શહેરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરી છે. વડોદરા શહેરમાં 5મી ઓગસ્ટની રાત્રિ બાદ વરસાદે પ્રવેશ કર્યો હતો અને વિભાગની આગાહીને પગલે વડોદરા શહેરમાં ધોધમાર વરસાદની સાથે સાથે ભારે વરસાદ પણ પડ્યો હતો.

સયાજી ગંજ ફતેહગજ તેમજ નિઝામપુરા અને અકોટા વિસ્તારમાં પણ ભારે વરસાદ થયો હતો.

વરસાદનું જોર વધતા ફરી એકવાર અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે.

ગુજરાત રાજ્યની અંદર આજે અને આવતીકાલે સવાર સુધીમાં અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

7 ઓગસ્ટે એટલે કે આજે રાજ્યના પાંચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની અંદર નવ જિલ્લામાં ભારે વરસાદ પડશે અને બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર ખેડા પંચમહાલ દાહોદ જિલ્લામાં જુદા જુદા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.

24 કલાકમાં એકસો 14 તાલુકાઓએ ભારે હોબાળો મચાવ્યો છે

Back to top button