જાણવા જેવું

બજરંગ બલી ને પ્રિય હોય છે આ રાશિ, તેમનો વાળ પણ વાંકો થવા દેતા નથી અને હંમેશા રહે છે તેમની ઉપર મહેરબાન

હનુમાનજી ને ‘સંકટમોચન’ પણ કહેવામાં આવે છે. તે ભક્તોના દરેક દુઃખ દર્દ દૂર કરવા માટે ખૂબ જ જાણીતા છે અને તમે તેમની ભક્તિ કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો આમ તો હનુમાનજી પોતાના દરેક ભક્તોનું ધ્યાન રાખે છે પરંતુ ચાર રાશિ એવી છે જેને હનુમાનજી સૌથી વધુ પસંદ કરે છે અને તેમની ઉપર બજરંગ બલીની કૃપા દ્રષ્ટિ સદૈવ બની રહે છે.

મેષ રાશિ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર હનુમાનજીને મેષ રાશિના જાતક ખૂબ જ પ્રિય હોય છે, અને તેનું કારણ એ છે કે આ રાશિના લોકો ઈમાનદાર અને દિલના સાચા હોય છે તેમની ઉપર બજરંગ બલી નો આશીર્વાદ હંમેશા રહે છે જો મેષ રાશિના જાતક દરેક મંગળવારે હનુમાનજીની પૂજા પાઠ કરે અને હનુમાન ચાલીસા નો જાપ કરે તો તેમના જીવનમાં દરેક દુઃખ દર્દ દૂર થઈ શકે છે. એટલું જ નહીં તેમના જીવનમાં ચાલી રહેલી આર્થિક તંગી પણ સમાપ્ત થઈ શકે છે.

સિંહ રાશિ

જ્યોતિષશાસ્ત્ર કહે છે કે સિંહ રાશિના જાતક હનુમાનજીની ક્રિયા હોય છે અને આ રાશિના લોકો ખૂબ જ ભોળા હોય છે તેમનું દિલ ખૂબ જ મોટું હોય છે તે દાન ધર્મમાં વિશ્વાસ રાખે છે બીજાની સાથે કઈ ખોટું કરતા નથી અને તેમની આ જ ખુબી હનુમાનજીની ખૂબ જ સારી લાગે છે તેથી જ જ્યારે આ રાશિના લોકો હનુમાનજીની પૂજા કરે છે ત્યારે તે જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને તેમને મનપસંદ ફળ આપે છે સિંહ રાશિના જાતકોએ મંગળવારના દિવસે વાંદરાઓને ગોળ ખવડાવવો જોઈએ તેનાથી તેમની દરેક તકલીફ દૂર થઈ જશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ ના જાતકો ઉપર હનુમાનજી ખાસ કૃપા વરસાવે છે આ રાશિના જાતકો હનુમાનજીના સાચા ભક્ત હોય છે, અને બજરંગ બલી ને ખુશ કરવા માટે કોઈ પણ હદ સુધી જાય છે તેમની અંદર ત્યાગ અને સમર્પણની ભાવના હોય છે, અને તે સાચા મનથી હનુમાનજીને યાદ કરે છે. તેમજ બદલામાં તેમને પણ પવનપુત્રનો આશીર્વાદ મળે છે તે ક્યારેય દુર્ભાગ્યનો સામનો કરતા નથી મંગળવારે હનુમાનજીના નામનું તેલ અને દિવસ પ્રગટાવવો જોઈએ તે તેમના માટે શુભ સાબિત થશે.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકોને પણ હનુમાનજી ખૂબ પસંદ કરે છે. આ લોકો હનુમાનજીની આસ્થામાં હંમેશા લીલ રહે છે તેમનો શાંત અને હસમુખ સ્વભાવ બજરંગ બલી ને ખુશ કરે છે અને તે હંમેશા બીજાને સામે સારી રીતે વ્યવહાર કરે છે. પોતાનાથી મોટા અને વૃદ્ધ નું સન્માન કરે છે. તેમને મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરવી જોઈએ. મંદિરમાં ભગવાનના નામનો પ્રસાદ ચડાવવું જોઈએ તેનાથી તેમની મન ની ઈચ્છા પૂરી થશે બજરંગ બલી તેમના દરેક દુઃખ દૂર કરશે.

Back to top button