ધર્મ

ધનતેરસ પહેલા જ આ ત્રણ રાશિના જાતકો પર માતા લક્ષ્મી વરસાવશે પોતાની કૃપા.

જ્યોતિષ શાસ્ત્રનું માનીએ તો ગ્રહોની સ્થિતિ આપણી રાશિ પર બહુ ઊંડી છાપ છોડી છે શુક્ર ગ્રહની વાત કરીએ તો તેને જ્યોતિષ શાસ્ત્રમાં તેને ખૂબ ખાસ માનવામાં આવે છે. જો આ ગ્રહ રાશિમાં શુભ હોય તો માતા લક્ષ્મી પણ પ્રસન્ન રહે છે. જ્યારે તે અશુભ હોય છે તો જાતકને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ મહિને 18 ઓકટોબરથી શુક્ર ગ્રહ તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. તેનો સીધો લાભ અમુક રાશિના જાતકોને થશે.

મિથુન : આ રાશિના જાતકો માટે આ સમય શુભ સાબિત થશે. પૈસા સાથે જોડાયેલ તમારી બધી સમસ્યા દૂર થશે. નોકરીમાં પ્રમોશન મળશે. બોસ તમારા કામથી ખુશ રહેશે. કોઈ નવી નોકરીની ઓફર મળી શકે છે. વેપાર કરી રહેલ જાતકોને પણ મોટો લાભ થશે. તમારી કોઈ મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે. અટકેલાં પૈસા પરત મળશે. પ્રોપર્ટી સાથે જદોએલ કોઈ બાબતમાં નિર્ણય તમારી તરફેણમાં રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. જૂના રોગથી મુક્તિ મળશે. શેર માર્કેટમાં પૈસા લગાવવાથી લાભ થશે.

વ્રુશિક : આ રાશિના જાતકો માટે ઘણીબધી ખુશહાલી આવવાની છે. ઘરમાં જલ્દી જ કોઈ નવા મહેમાનનું આગમન થઈ શકે છે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. તમારા પોતાના લોકો સાથે સારો સમય પસાર કરી શકશો. સમાજમાં તમારી ઇજ્જત વધશે. નસીબનો સંપૂર્ણ સહકાર મળશે. લોકો તમારા ચાહક બની જશે. લોકો સાથે સારી મુલાકાત થશે. તમને પૈસા કમાવવા માટે નવા અવસર મળશે. મકાન ખરીદી શકશો અથવા તો વેચવાના પણ યોગ છે.

મીન : આ રાશિના જાતકોના જવીયનમાં ખુશીઓ લાવશે. જો તમે કોઈ નવો વેપાર શરૂ કરવા માંગો છો તો આ સમય યોગ્ય રહશે. આ સિવાય પૈસા ઇન્વેસ્ટ કરવા માટે તમને સારો પ્લાન મળશે. જો શક્ય છે તો આ મહિને નવું મકાન કે વાહન ખરીદી શકો છો. તેનો લાભ તમને ભવિષ્યમાં મળશે. તમારા જીવનમાં ભૌતિક સુવિધામાં વૃધ્ધિ થશે. દાંપત્ય જીવન સુખદ રહેશે. તમારા પરિવારજનો કે જે તમારા સાથે ઘણા સમયથી સંપર્કમાં નથી તેમની સાથે મુલાકાત થશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. વેપારીઓને સારો વકરો થશે.

Back to top button