ધર્મ

દિવાળી પર આ રાશિના જાતકોનું નસીબ ખૂલી જશે, માતા લક્ષ્મીની થશે અપાર કૃપા.

શનિદેવ ન્યાયના દેવતા છે તેઓ વ્યક્તિને તેના કર્મ પ્રમાણે ફળ આપે છે. તેમના પ્રકોપથી દુખ જીવનમાં આવી જાય છે. આ સિવાય તેમની કૃપાથી વ્યક્તિના જીવનમાંથી બધા દુખ દૂર થઈ જાય છે. બીજી બાજુ બુધને ગ્રહોના રાજકુમાર કહેવામાં આવે છે. જો કુંડળીમાં બુધ મજબૂત હોય તો વ્યક્તિનું જીવન ધન વૈભવથી ભરાઈ જાય છે. હમણાં શનિ અને બુધ ગ્રહની વક્રી ચાલ ચાલી રહી છે. તેનાથી અમુક રાશિના જાતકોને મુશ્કેલી થઈ શકે છે. પણ ઓકટોબર મહિનામાં આ માર્ગી થઈ રહ્યા છે. તેનાથી જે રાશીને ફાયદો થવાનો છે તેમના વિષે અમે જણાવી રહ્યા છે.

મેષ : નોકરી કરી રહેલ મિત્રોને નવી નોકરીની ઓફર મળી શકે છે. તમારા કામના બધે જ વખાણ થશે. પગાર પણ વધી શકે છે. જે મિત્રો વેપાર કરી રહ્યા છે તેમને મોટો ઓર્ડર મળી શકે છે. વેપારમાં સારો નફો થશે. પૈસા કમાવવા માટેના નવા રસ્તા દેખાશે. અટકેલ પૈસા પરત મયલ્સે. સંબંધીઓ અને મિત્રોથી ધનલાભ થશે. નસીબ તમારું સાથ આપશે. આર્થિક પરિસ્થિતિ મજબૂત થશે. પહેલાથી વધુ ખુશ રહેશો.

વૃષભ : જીવનમાં સારું પરિવર્તન આવશે. સમાજમાં તમારી ઇજ્જત વધશે. કરિયરમાં નવીન વળાંક આવશે. વિદ્યાથીઓ પરીક્ષામાં સારું પરિણામ લાવી શકશે. ઘરમાં સુખ અને શાંતિ રહેશે. પરણિત મિત્રોના જીવનમાં મીઠાશ વધશે. કોઈપણ શુભ કામ માટે લાંબી યાત્રા કરવી પડશે. ઘરમાં કોઈ સારો પ્રસંગ લઈ શકો છો. જૂના મિત્રો સાથે મુલાકાત થશે.

મિથુન : જીવનમાં ઘણી ખુશીઓ આવશે. તમારી દિવાળી ખૂબ સારી રહેશે. માતા લક્ષ્મીની તમારા પર કૃપા રહેશે. આવનાર અમુક મહિના તમે સારા રૂપિયા કમાશો. મહેનત કરવાથી પાછા પડશો નહીં. જે પણ ચાન્સ મળે તેને જવા દેશો નહીં. જેમના લગ્ન થયા નથી તેમના માટે સારા સંબંધ આવશે. જો પૈસા ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આ સમય બેસ્ટ છે. સ્વાસ્થ્યમાં પરિવર્તન દેખાશે. ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે.

ધન : નોકરીમાં પ્રમોશનના યોગ છે. અટકેલાં પૈસા પરત મળશે. પૈસા ઇન્વેસ્ટ કરવાથી ડબલ લાભ તમને પરત મળશે. અટકેલાં પૈસા પાછા મળશે. નવું મકાન કે ગાડી ખરીદી શકો છો. પ્રોપર્ટીથી વધારે લાભ મળશે. આવકમાં વધારો થશે. લગ્નના યોગ બની રહ્યા છે. પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે.

Back to top button