ધર્મ

દિવાળી પહેલા જ આ રાશિના જાતકોની માટે શરૂ થઈ જશે દિવાળી.

આ વર્ષે 24 ઓકટોબરના દિવસે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવશે. દિવાળી પહેલા મંગળ મિથુન રાશિમાં પ્રવેશ કરી રહ્યા chhe. સુર્ય આ શુક્ર તુલા રાશિમાં પ્રવેશ કરશે અને શનિ મકર રાશિમાં માર્ગી થશે. ગ્રહોની આ ચાલ બદલાવવાથી દિવાળી પહેલા જ અમુક રાશિના સારા દિવસ શરૂ થઈ જવાના છે. ચાલો તમને જણાવી દઈએ કે કઈ રાશિના જાતકો માટે શું રહશે આ દિવસો.

મિથુન : કાર્યક્ષેત્રમાંથી ખુશખબરી મળશે. પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. મહિનાના અંતમાં શુભ સમાચાર મળશે. નસીબનો સાથ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. દાંપત્ય જીવનમાં ખુશહાલી બની રહેશે. ધાર્મિક અને આધ્યાત્મિક કામમાં ભાગ લેવાનો ચાન્સ મળશે. કામમાં સફળતા મળશે.

કર્ક : નોકરી બદલવાનો વિચાર કરી શકો છો. વેપારીઓ માટે પણ દિવાળી પહેલા દિવાળી થઈ જશે. લાભ થવાના યોગ છે. ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. નોકરી વેપારમાં પ્રમોશન અને પ્રગતિના યોગ બની રહ્યા છે. જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકશો. આ સમયએ દરેક વ્યક્તિ તમારી મદદ માટે હમેશા તૈયાર રહેશે.

વ્રુશિક : તમારું માન-સમ્માન વધશે. ઘરમાં ખુશીઓનું આગમન થશે. વેપારીઓ અને નોકરી કરતાં મિત્રો માટે આ મહિનો ખૂબ મહત્વનો સાબિત થશે. માનસિક શાંતિ મળશે. આર્થિક મુશ્કેલીઓથી રાહત મળશે. કામમાં સફળતા મેળવવા માટે બહુ મહેનત કરવી પડશે નહીં. પરિવારના સભ્યો સાથે સમય પસાર કરો. જીવનસાથી તરફથી પણ તમને સહકાર મળશે.

મીન : દિવાળી પહેલા તમારા અને તમારા પરિવાર માટે દિવાળી શરૂ થઈ જશે. પરિવારમાં અચાનક સારા સમાચાર મળશે. કામમાં તમને બહુ ઓછી મહેનતે સફળતા મળશે. ધનલાભ સાથે સાથે માનસિક શાંતિ મળશે. આર્થિક પરિસ્થિતિ મજબૂત થશે. પરણિત મિત્રોનું જીવન પહેલા કરતાં વધુ સુખી અને સફળ રહેશે. નસીબના સહકારથી તમે કોઈપણ કામ શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે.

Back to top button