જાણવા જેવું

દર શુક્રવારે માતા લક્ષ્મીના આ ઉપાય કરવાથી તમારું જીવન ધન્ય થઇ જશે અને માતા લક્ષ્મી તમારી ઉપર થશે સહાય

હિન્દુ ધર્મમાં લક્ષ્મી માતાને ધનની દેવી માનવામાં આવે છે અને લક્ષ્મી માતા જેની ઉપર મહેરબાન થઈ જાય ત્યારે તેમના ઉપર ક્યારેય ઘરની કમી આવતી નથી અને તે લોકો હંમેશા ખુશ રહે છે આમ જે કોઈપણ વ્યક્તિ જોડે ધન હોય ત્યારે તે પોતાના સુખનો અનુભવ કરી શકે છે અને પોતાના બાળક તથા પરિવારને પણ ખૂબ જ ખુશી ખુશી રાખતા હોય છે પરંતુ ધનની સાથે સાથે આપણી કિસ્મત હોય તો લક્ષ્મી માતા પણ આપણી પર વધુ પ્રસન્ન થાય છે આમ લક્ષ્મી માતાની પ્રસન્ન કરવાના અમુક ઉપાય અહીં જણાવવામાં આવ્યા છે જે તમે જરૂરથી અપનાવી શકો છો.

લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે દરરોજ આપણે સવાર અને સાંજે અષ્ટલક્ષ્મી નો પાઠ જરૂરથી કરવો જોઈએ. શુક્રવાર ને લક્ષ્મી માતાનો દિવસ ગણવામાં આવે છે તેથી શુક્રવારના દિવસે લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે તો તમને જરૂરથી ધન પ્રાપ્તિ થાય છે.

એવું પણ કહેવામાં આવે છે કે માતા લક્ષ્મી કોઈપણ એક જગ્યાએ રોકાતી નથી પરંતુ તેમને પ્રસન્ન કરવા માટે આપણે જો તેમની સાચા હૃદયથી પૂજા આરાધના કરીએ અને તેમનો મંત્ર જાપ કરીએ તો તે જરૂરથી આપણને સહાય થાય છે.

દરરોજ સંપૂર્ણ પરિવાર બેસીને લક્ષ્મી માતાનો અષ્ટ લક્ષ્મી પાઠ કરશે તો તેમના ઘરમાં જરૂરથી સુખ સમૃદ્ધિ અને ધન આવશે, આ માતા લક્ષ્મી ને પ્રસન્ન કરવા માટે જ્યોતિષશાસ્ત્રમાં ઘણા બધા શ્લોક પણ આપવામાં આવ્યા છે.

આ શ્લોકમાં આદિ લક્ષ્મી, ધાન્ય લક્ષ્મી,ધૈર્યલક્ષ્મી અને ગજલક્ષ્મી વગેરેના પાઠ જો ગરવા કરવામાં આવે તો ઘરમાં નકારાત્મકતા દૂર થઈને સકારાત્મક ઊર્જા આવે છે.

લક્ષ્મી માતાની ખુશ રાખવા માટે દરરોજ શુક્રવારે ઉપવાસ કરવાથી આપણને ઘણા લાભ થાય છે અને એ દિવસે દક્ષિણા વર્તી સંઘમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુનો પણ અભિષેક કરવો જોઈએ આપ આ પ્રકારનું સતત ત્રણ શુક્રવારે કરવાથી તમને જરૂરથી ફાયદો થશે.

દર શુક્રવારે સવારે વહેલા પોતાનો નિત્યક્રમ પતાવીને લક્ષ્મી માતાના મંત્રનો જાપ કરો, તથા ઘરમાં ઘીનો દીવો પ્રગટાવો, ત્યારબાદ લક્ષ્મીજીના ફોટાની સામે બેસીને 108 વખત ‘ॐ શ્રીં શ્રીયે નમઃ’ આ મંત્રનો જાપ કરવો જોઈએ

Back to top button