જાણવા જેવું

જયારે સારો સમય આવે તેની પહેલા મહાદેવ આપે છે આ પ્રકારના સંકેત, પરંતુ આ ખાસ દિવસે જ ….

આપણા દરરોજના જીવનમાં ક્યારેક ને ક્યારેક તો એવું બનતું જ હોય છે કે અમુક વખત દિવસ સારો જાય છે પછી અમુક દિવસ આપણો ખરાબ જાય છે. પરંતુ સમયાંતરે આવતા તણાવને કારણે, દિવસ સારો ગયો તે વિચારીને આપણે ખુશ થઇ જઈએ છીએ. પછી આપણે સારા દિવસો માટે ફરી એક દિવસની રાહ જોઈએ છીએ.

આપણા માટે કયો દિવસ સારો રહેશે અથવા કયો દિવસ ખરાબ રહેશે અને તેમાં લગભગ દરેક બાબતમાં સફળતા મળશે તેની આપણને માહિતી હોતી નથી. આમ સારા દિવસો તો બધાને જ ગમે છે. અને કયો દિવસ આપણા માટે સારો રહેશે અથવા કયા દિવસ આપણને લગભગ દરેક કાર્યમાં સફળતા મળશે તેના વિશે જાણ્યા વગર જ આપણે હંમેશા સારા સમયની રાહ જોતા હોઈએ છીએ.

પંડિત સુનિલ શર્મા જણાવે છે કે આપણા આખા દિવસના સંબંધમાં તમારા ભવિષ્ય માટે આપવામાં આવેલા વિશેષ સંકેતો વિશે જણાવે છે. તેમાં તમે તમારા કોઈપણ કામથી સવારે ઘરની બહાર નીકળો છો અને જો તમને સામે કોઈ પાણી અથવા દૂધ ભરેલું વાસણ લઈને મળે છે ત્યારે તે તમારા માટે ખૂબ જ શુભ વાત કહેવાય તેથી જ તમારે સમજી જવું જોઈએ કે હવે તમારો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે.

જ્યારે તમારું શરીરનું જમણું અંગ ફરકવા લાગે છે ત્યારે તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જેના કારણે તેમને ભવિષ્યમાં દરેક ક્ષેત્રમાં આશીર્વાદ મળે છે. જો તમારી સાથે પાન અચાનક આવું થાય, તો સંબંધીઓ અથવા જેની પાસેથી તમે પૈસા માંગો છો અને તે લોકો તમને મળવા આવતા હોય તો સમજી લો કે તમારો શુભ સમય ચાલુ થઈ ગયો છે.

જો સવારે કામ પર જતી વખતે કોઈ છોકરો અથવા છોકરી તમારી પાસે હસતા ચહેરા સાથે આવે છે, તો તમારી સામે ખાસ સંકેતો છે, તો સમજી લો કે તમારો દિવસ ખૂબ જ સારો અને સફળ રહેશે. તેવી જ રીતે, ગાયને તેના વાછરડાને દૂધ આપતી જોવી એ પણ તમારા માટે સારા સમયનો સંકેત છે, આ બધા ભગવાન તરફથી વિશેષ સંકેતો છે.

સવારે તમે વહેલા ઊઠીને અરીસામાં પોતાનું મુખ જુઓ અને જો તમને તમારા ચહેરા પર કોઈ પણ ફરક જણાય કે પછી ફેરફાર લાગે અને તેમાં ચમક અથવા લાલા દેખાય તો તમારે જરૂરથી સમજી જવું જોઈએ કે તમારા હવે સારા દિવસો શરૂ થઈ ગયા છે.

Back to top button