News

આ યુવક 11000 રુપિયા લઈને મા મોગલના ચરણોમાં પહોંચ્યો તેની માનતા પૂરી કરવા માટે ત્યાં બેઠેલા મણિધર બાપુએ કહ્યું કે..

ત્યાં બેઠેલા મણિધર બાપુએ કહ્યું કે..

એવું કહેવામાં આવે છે કે, માં મોગલના દર્શન માત્રથી ભક્તોનું જીવન ધન્ય થઈ જાય છે.કોમેન્ટમાં જય માં મોગલ જરૂર લખજો.

આ સાથે સાથે ભક્તો પણ માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખી માં મોગલ ની માનતા માને છે. મા મોગલ ને સાચા દિલથી માનો તો માં મોગલ તમામ ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે.

અને આ ઉપરાંત માં મોગલ અત્યાર સુધીમાં લાખો ભક્તોને પરચા પણ બતાવ્યા છે.

ત્યારે આજે આપણે એક એવા પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

જેમાં એક યુવા પોતાની માનતા પૂરી થતાની સાથે જ 11 હજાર રૂપિયામાં મોગલના ચરણે અર્પણ કરવા માટે કબરાઉ ધામમાં માં મોગલ ના મંદિરે આવી પહોંચ્યો છે.

કહેવાય છે કે, લોકો પણ માં મોગલ પર વિશ્વાસ રાખીને મા મોગલ ની માનતા માનતા હોય છે.

ખાસ વાત એ છે કે…ત્યારે તમે પણ આ પરચા વિશે સાંભળીને વિશ્વાસ બંધાઈ જશે.

યુવક પોતાની માનતા પૂરી કરવા માટે 11 હજાર રૂપિયા કબરાઉ માં મોગલના ધામે માતાજીને ચરણે અર્પણ કરવા આવ્યા હતા.

અને થયું એવું કે…

આપણે સૌ જાણીએ છીએ કે મોગલ ધામના મંદિરે મણીધર બાપુ સાક્ષાત બિરાજમાન છે.

ત્યારે મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપતા 11 હજાર રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને પરત આપતા કહ્યું કે, કોમેન્ટમાં જય માં મોગલ જરૂર લખજો.

આ પૈસા માંથી 5500 તું તારી પત્નીને અને 5500 તું તારી બહેનને આપજે માતાજી મોગલ રાજી થશે.

આ કોઈ ચમત્કાર નથી, પરંતુ માતાજી પર રાખેલો વિશ્વાસ તમને ફળીયો છે.

તેથી બધા ભક્તો પણ માં મોગલ પર વિશ્વાસ રાખીને તેમની માનતા માનતા હોય છે.

લોકો પણ માં મોગલ પર વિશ્વાસ રાખીને મા મોગલ ની માનતા માનતા હોય છે.

કોમેન્ટમાં જય માં મોગલ જરૂર લખજો.

Back to top button