જાણવા જેવું

પગ ઉપર કુહાડી મારવા સમાન છે પત્ની સાથે આ બાબત કરવી શેર, બરબાદ થઈ જાય છે પતિ

કહેવાય છે કે મહિલાઓના પેટમાં કોઈ વાત તકતી નથી અને તમે તેમને કોઈ પણ વાત બતાવો બીજા જ દિવસે તમે જોશો કે તે વાત સમગ્ર મહોલ્લામાં ઘરે ઘરે પહોંચી ગઈ છે, આ એક મહિલાથી બીજી મહિલા સાથે વાયરસની જેમ ફેલાય છે તેથી જ તમારે મહિલાઓ સાથે કોઈપણ વાત સમજી વિચારીને જ શેર કરવી જોઈએ.

ત્યારબાદ આ મહિલા ભલે તમારી પત્ની કેમ ન હોય પરંતુ તમને અમુક ખાસ બાબત તેમને બતાવી જોઈએ નહીં આ વાતનો ઉલ્લેખ ચાણક્ય એ પણ પોતાની ચાણક્ય નીતિમાં કર્યો છે, અને તેમને જણાવ્યું છે કે એક પતિએ પોતાની પત્નીથી કઈ કઈ વાતો છુપાવીને રાખવી જોઈએ.

આવક

એક પતિએ પોતાની પત્નીને ક્યારેય પોતાના કમાઈ ની જાણકારી આપવી જોઈએ નહીં, જો તમે તેમને દરેક ઇન્કમનો સોર્સ બતાવશો તો તે રૂપિયાથી લઈને વાપરવા થઈ જશે અને તે ખોટા ખર્ચા વધારી શકે છે, અને તે ખાલી ખાલી વસ્તુઓની માંગ કરી શકે છે, તે સિવાય જો પતિની કમાણી વધુ હોય તો પત્નીમાં ઘમંડ આવી જાય છે તેથી જ તમારી પત્નીને કમાણીની યોગ્ય જાણકારી આપવી તે ફાયદાની વાત નથી.

તમારી કમજોરી

આચાર્ય ચાણક્ય ની વાત માનવામાં આવે તો એક પતિએ ક્યારેય પણ પોતાની કમજોરી વિશે પત્નીને જણાવવું જોઈએ નહીં, એ તમારી કમજોરી નો ફોટો ફાયદો ઉઠાવી શકે છે અને તમારી પાસે બદલો લઈ શકે છે આમ વાતો વાતો માટે તમારી કમજોરી નો ફાયદો ઉઠાવીને તમને દબાણમાં રાખી શકે છે. આમાં કમજોરી ના કારણે ઘણી વખત તમને અપમાણી પણ થવું પડે છે અથવા તો દરેક વ્યક્તિ સામે તમારો મજાક પણ ઉડાવવામાં આવે છે.

દાન

એક પત્નીને ક્યારેય પણ પોતાના દ્વારા કરવામાં આવેલ દાન ધર્મની જાણકારી આપવી જોઈએ નહીં દાન ધર્મ કરવું ખૂબ જ સારું માનવામાં આવે છે આપણને જરૂરિયાત વ્યક્તિઓની સેવા કરવી જોઈએ પરંતુ ઘણી બધી વખત પત્નીનું દિલ એટલું મોટું હોતું નથી,જો તમે કોઈ મોટું દાન કર્યું છે તો તેની ઉપર ઓછો ખર્ચો કર્યો છે તો તે તમને વારંવાર ટોંટ મારશે, આમ પણ કહેવામાં આવે છે કે દાન કરવાનો સંપૂર્ણ લાભ ત્યારે જ મળે છે ત્યારે તે ગુપ્ત હોય. તેથી જ તમારા દાન ની જાણ તમારી પત્નીને ક્યારેય લાગવા દેશો નહીં.

અપમાન

આચાર્ય ચાણક્ય જણાવે છે કે એક પતિએ ક્યારેય પણ પોતાની પત્નીને એ વાત જણાવી જોઈએ નહીં કે તેની સાથે ક્યારે અને કોને કેવી રીતે અપમાન કર્યું? જો તમારી સાથે કોઈ પણ અપમાનિત કાર્ય થયું છે, તો તમે તેની જાણકારી પત્ની સાથે છુપાવીને રાખો આમ તેને દુઃખ પહોંચી શકે છે, અથવા તો તે અપમાનનો બદલો લેવાના ચક્કરમાં કોઈ ખોટું કામ પણ કરી શકે છે, અને એક સંભાવના એ પણ છે કે તમારી પત્ની તમારી ઈજ્જત કરવાનું છોડી દે અને વાતે વાતે તમારું અપમાન કરવાનું શરૂ કરે.

Back to top button